Gujarati Suvichar (સુવિચાર)
Best motivational thoughts and daily quotes in the Gujarati language.
જિંદગી માં ક્યારેય નિરાશ ના થવું, કોને ખબર તમારી આવતી કાલ તમારી રાહ જોતી હોય.
Life Insight
કોઈ પણ પરિસ્થિતિ માં હસતાં રહો, કારણ કે મુશ્કેલી પણ એક દિવસ હારી જશે.
Positivity
સમય અને સમજ એકસાથે ભાગ્યે જ મળે છે, કારણ કે જ્યારે સમય હોય છે ત્યારે સમજ નથી હોતી અને જ્યારે સમજ આવે છે ત્યારે સમય નથી રહેતો.
Wisdom
More Gujarati Suvichar
સફળતા માટે મહેનત કરવી જરૂરી છે, પરંતુ ધીરજ રાખવી એ સફળતાની ચાવી છે.
Page 1 of 5